Kite Festival-2020

             સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ-૨૦૨૦ નું આયોજન કરવામાં આવેલ છે. જેનુ ઉદઘાટન શ્રી રમણલાલ પાટકર માન.મંત્રીશ્રી વન અને આદિજાતી વિકાસ વિભાગના હસ્તે તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સ્થળ : સાપુતારા ગર્વનર હિલ (ટેબલ પોઇન્ટ) ખાતે રાખવામાં આવેલ છે. જેમા દેશ વિદેશના પતંગ બાજો પઘારનાર છે. 

               An International Kite Festival-7 has been organized at Saputara. It was inaugurated by Mr. Ramanlal Patkar, Hon'ble Minister of Forest and Tribal Development Department, at 10-00am on 11th January 2020 at the place: Saputara Governor's Hill (Table Point). The country in which the kite flute overseas.



Contacts

  cosaputara@gmail.com 
  02631 237258
  Chief Officer, Near Boating Area, Saputara

Visitors




Keep in Touch