Lake Garden

        સાપુતારા ખાતે આનંદો સર્કલ પાસે આવેલ સાપુતારાના તળાવનું સૌદર્ય નિહાળી શકે અને આ ગાર્ડન સાપુતારા વિશાળ ગાર્ડન છે . જે તળાવના કિનારે આવેલ છે જેથી તેનેે લેક ગાર્ડન તરીકે ઓળખાય છે ત્યા સાંજના સમયે રોશની કરવામાં આવેલ છે  જે ગાર્ડન ખુુુજ જ સુંદર છે.  

       At Saputara, one can see the beauty of Lake Saputara near the Anando Circle, and this garden is a huge Saputara garden. Located on the shore of the lake, which is known as the Lake Garden, it is illuminated at dusk which is very beautiful.



Contacts

  cosaputara@gmail.com 
  02631 237258
  Chief Officer, Near Boating Area, Saputara

Visitors




Keep in Touch